• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

યશસ્વી બેવડી સદી ભણી : ભારતના બે વિકેટે 318 રન

નવી દિલ્હી તા.10 : પ્રતિભાશાળી 23 વર્ષીય ડાબોડી પ્રારંભિક બેટધર યશસ્વી જયસ્વાલના અણનમ 173 રનની મદદથી બીજા ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના 90 ઓવરમાં 2 વિકેટે 318 રન થયા હતા. મેચના પહેલા દિવસે વેસ્ટ.....