• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગુરુચરણ સિંહ પરત ફરશે?

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને જાણીતો બનેલો અભિનેતા ગુરુચરણ સિંહ લાંબા સમયથી અભિનયથી દૂર છે. ત્રણ વર્ષ પહેલાં તેના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. ત્રણ અઠવાડિયાં બાદ તે પોતે જ પાછો ઘરે......