• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

છત્રી કબાટમાં મૂકો, સ્વેટર બહાર કાઢો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ચોમાસાની સીઝનના અંતિમ ભાગમાં મુંબઈ, પુણે સહિત મરાઠાવાડાને મૂશળધાર વરસાદે ધમરોળ્યા બાદ હવે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી......