• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

શાહ બાનોની દીકરીએ ઈમરાન હાશ્મી, યામી ગૌતમ ધારની ફિલ્મ `હક'ને કાનૂની નોટિસ મોકલી

ઈમરાન હાશ્મી અને યામી ગૌતમ ધારની આગામી ફિલ્મ હકના નિર્માતાઓને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં શાહ બાનોના કાનૂની વારસદારની સંમતિ વિના તેમના અંગત જીવનના અનધિકૃત ચિત્રણનો આરોપ.......