• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

ખેલાડીઓને રીટેન અને રિલીઝ કરવાની ડેડલાઇન 15 નવેમ્બર

મુંબઇ, તા.10 : આઇપીએલ-2026ની તૈયારી બીસીસીઆઇએ આરંભી દીધી છે. આવતી સીઝન પહેલા ખેલાડીઓને રીટેન કરવાની અને મિની ઓક્શનની સંભવિત તારીખો સામે આવી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે આઇપીએલ-2026નું મિની.....