• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

સોના-ચાંદીમાં ભારે અફડાતફડીનો દોર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.10 : સોનું આગલા દિવસના ઘટાડા પછી ફરીથી ઉંચકાઇ ગયું હતુ. ચોવીસ કલાકમાં ભારે અફડાતફડી થયા પછી સોનું ફરી વધવાનું શરૂ થયું હતુ. ગુરુવારે મોડી રાત્રે સોનાનો ભાવ 3960 સુધી ઘટી ગયા પછી શુક્રવારે......