• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

આફ્રિકા સામે હાર્યા બાદ કપ્તાન હરમનપ્રિત ટીમ ઉપર લાલઘૂમ

વિશાખાપટ્ટનમ, તા.10 : મહિલા વિશ્વ કપના ગઇકાલના મેચમાં . આફ્રિકા સામેની આંચકારૂપ હાર બાદ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરે તેની ટીમની ટોચની બેટધરોને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો છે. કપ્તાન હરમનપ્રિતે આફ્રિકા સામેની હાર માટે તેમને જવાબદાર.....