• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

વેનેઝુએલાના વિપક્ષનાં નેતા મારિયાને નોબેલ પારિતોષિક

ટ્રમ્પ શાંતિદૂત નહીં

ઓસ્લો, તા. 10 : ખાસ કરીને  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સતત દાવા અને અન્ય દેશોનાં ટ્રમ્પને સમર્થનથી વખતે બહુચર્ચિત બનેલા શાંતિના નોબેલ પુરસ્કાર માટે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડો પર કળશ.....