નવી દિલ્હી, તા.9 : પહેલા મેચની આસાન જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ શુક્રવારથી દિલ્હીમાં શરૂ થઇ રહેલ બીજા અને અંતિમ ટેસ્ટમાં હતાશ વેસ્ટ ઇન્ડિઝ ટીમને વધુ એક કારમી હાર આપવાના ઉદેશ સાથે મેદાને પડશે. આ મેચ દરમિયાન ભારતના કેટલાક યુવા ખેલાડી જેવા કે સાઇ સુદર્શન.......