• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

મુંબઈમાં હવાની ગુણવત્તા બગડી, શિયાળાની શરૂઆત પ્રદૂષણ સાથે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : ભારતીય હવામાન વિભાગ ચોમાસાની વિદાયની ઔપચારિક જાહેરાત કરે તે પહેલાં મુંબઈની હવાની ગુણવત્તા બગડી છે, જે પ્રદૂષિત શિયાળાની શરૂઆતનો સંકેત આપે છે. શહેરનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક......