• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

થાણે-કલ્યાણ મેટ્રો કામમાં આડે આવતાં 292 બાંધકામ તોડી પડાશે

મુંબઈ, તા. 12 : થાણે અને કલ્યાણને જોડનારી મેટ્રો-5 લાઈનનું કામ ઝડપથી થઈ રહ્યું છે, પણ આ મેટ્રોલાઈનને અડચણરૂપ 292 બાંધકામ છે, જેમાં ઘર અને દુકાનોનો સમાવેશ છે. આ બાંધકામ ટૂંક સમયમાં તોડી પડાશે.....

ઇ-પેપરના નવા શુલ્ક