331 રનનો વિક્રમી વિજય લક્ષ્યાંક સર કરી ભારતને હાર આપતું અૉસ્ટ્રેલિયા
વિશાખાપટ્ટનમ, તા. 12 : મહિલા વન ડે ઇતિહાસનો સૌથી વધુ 331 રનનો વિજય લક્ષ્યાંક હાંસલ કરીને વિશ્વ કપના આજના મેચમાં ભારત સામે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે વિક્રમી અને યાદગાર વિજય હાંસલ કર્યોં હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા......