• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

શિક્ષકે ફી ન ભરનારા વિદ્યાર્થીને જમીન પર બેસાડી પરીક્ષા અપાવી

મુંબઈ, તા. 12 : ફી નહીં ભરવા બદલ 14 વર્ષના કિશોરને જમીન પર બેસીને પરીક્ષા આપવાની ફરજ પાડવા બદલ ભિવંડીની ઉર્દૂ માધ્યમની શાળાના આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કિશોરના પિતા જે એક રિક્ષાચાલક....

ઇ-પેપરના નવા શુલ્ક