• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ગુજરાત સુપર લીગ સિઝન-3નો પ્રારંભ

1 સપ્ટેમ્બરે ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે

અમદાવાદ, તા. 27 : ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશન (જીએસએફએ) ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની ત્રીજી સિઝનના પ્રારંભ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જીએસએલ સિઝન-3નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે થશે. ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબૉલ ઇકોસિસ્ટમ ઊભી....

ઇ-પેપરના નવા શુલ્ક