`ખેલો ઈન્ડિયા' સંવાદ : દેશનાં 1500 સ્થળ પર યુવાનોને વડા પ્રધાનનું વર્ચ્યુઅલ સંબોધન
નવી દિલ્હી, તા. 27 : ઓલિમ્પિકની 20થી વધુ રમતોમાં ભારતે ભાગ નથી લીધો. આ રમત
સ્પર્ધામાં ભાગીદારી વધારવી પડશે. 2036ની ઓલિમ્પિક માટે અત્યારથી ખેલાડીઓ તૈયાર કરો,
તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશભરમાં
1500થી વધુ સ્થળો પર યુવાનો અને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતાં આવી....