મુંબઈ, તા. 27 : ભુલેશ્વરની દુર્ઘટના બાદ ગણેશમૂર્તિઓની ઊંચાઈ બાબતે સામાન્ય નાગરિકો પછી હવે મૂર્તિકારો પોતે પણ પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. ગુરુવારે મુખ્ય પ્રધાન સાથે યોજાયેલી ગણેશોત્સવ સમન્વય સમિતિની બેઠક પર બધાનું ધ્યાન છે. મૂર્તિની ઊંચાઈ બાબતે પાલિકાએ પ્રમાણિત કાર્યપ્રણાલી લાગુ કરવી જોઈએ, એવી પણ....