ખડગેની 25 વર્ષ યથાસ્થિતિની માગ, બિહારમાં યુવાઓનો આક્રોશ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 27 : દેશનું રાજકારણ ગુરુવારે એકસાથે અનેક મોરચે સક્રિય જોવા
મળ્યું. સંસદમાં સીમાંકન અને પ્રતિનિધિત્વનો પ્રશ્ન કેન્દ્રમાં રહ્યો, તો બિહારમાં
યુવાઓનો રોષ, ઉત્તર પ્રદેશમાં મહિલા મતદારો પર વધતો ફોકસ અને મહારાષ્ટ્રમાં ગઠબંધનની
મજબૂતી જેવા મુદ્દા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બની રહ્યા. કર્ણાટક, હિમાચલ....