ગત બારમી એપ્રિલે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ગાયિકા આશા ભોસલેનું અવાસન થયું હતું. તેમની વિદાયના થોડા મહિના બાદ ફરી તેમનો સુમધુર અવાજ સાંભળવા મળશે. આશાએ છેલ્લે રેકોર્ડ કરેલું ગીત કૉમેડી ડ્રામા ફિલ્મ ઓમ કા હરિનું હતું. આ અંતિમ ગીત દ્વારા તેમને યાદ કરવા લાગણીસભર બની રહેશે. આશાએ રેકોર્ડ કરેલું છેલ્લું ગીત એ....