જર્મની સામેના પ્લેઓફ મૅચમાં 3-1 ગોલથી વિજય
એમ્સટલવીન તા.27: ભારતીય મહિલા હોકી ટીમે 1974 બાદ વિશ્વ કપનું તેનું શ્રેષ્ઠ
પ્રદર્શન કર્યું છે. હોકી વિશ્વ કપ-2026માં ભારતીય મહિલા ટીમ પાંચમા સ્થાને રહી છે.
આજે રમાયેલા પાંચમા અને છઠ્ઠા સ્થાન માટેના પ્લેઓફ મેચમાં જર્મની વિરૂધ્ધ ભારતીય મહિલા
હોકી ટીમનો 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમ....