• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

જેકી શ્રોફે કર્યું `વૃક્ષાબંધન'

રક્ષાબંધન નિમિત્તે રેડિયો મિરચીએ વૃક્ષાબંધન અભિયાન હાથ ધર્યું છે. આ પહેલ અંતર્ગત મુંબઈગરાને અપીલ કરાઈ છે કે માત્ર ભાઈ-બહેનોને રાખડી ન બાંધો પણ શહેરમાંર હેલા વૃક્ષોને પણ રાખડી બાંધી પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરો. તેમણે કહ્યું કે, વૃક્ષો એવા રક્ષક છે જે બોલ્યા વગર આપણી મદદ કરે છે. આ અભિયાન હેઠળ 983 વૃક્ષોને....

ઇ-પેપરના નવા શુલ્ક