અમદાવાદ, તા. 27 : નેપાળમાં ભારે વરસાદ વિના અચાનક નદીમાં આવેલા પૂરે બધાને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 288 ભારતીયો લાપતા છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ જળપ્રલયે બિલકુલ 2013માં આવેલા કેદારનાથ જળપ્રલયની યાદ અપાવી દીધી છે. 18 ગુમ/સંપર્ક વિહોણા વ્યક્તિઓમાંથી....