• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ભારતીય કંપનીઓમાં વિલીનીકરણ-હસ્તાંતરણ સોદામાં બે ગણો ઉછાળો : ક્રિસિલ

મર્જર ઍન્ડ એક્વિઝિશન હેઠળ દરેક ત્રણમાંથી બે સોદા સફળ રહ્યા

નવી દિલ્હી, તા. 27 (એજન્સીસ) : ભારતીય કંપનીઓ હવે ઝડપી વૃદ્ધિ, નવા બજારોમાં પ્રવેશ અને નવી ક્ષમતાઓ હાંસલ કરવા માટે વિલીનીકરણ અને હસ્તાંતરણને (મર્જર ઍન્ડ એક્વિઝિશનને) મુખ્ય વ્યૂહાત્મક સાધન તરીકે અપનાવી રહી છે. ક્રિસિલ રાટિંગ્સના તાજેતરના વિશ્લેષણ અનુસાર નાણાકીય વર્ષ 2017થી ભારતમાં વાર્ષિક.....

ઇ-પેપરના નવા શુલ્ક