• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

પુતિનને ચેતવણી આપવા રશિયા ગયા હતા સીઆઈએ વડા?

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએનાં વડા જોન રેડક્લિફની રશિયાની ગોપનીય યાત્રાનાં કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે આંખો ચકળવકળ થઈ છે. કહેવામાં આવે છે કે, નાટો સામે કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક કાર્યવાહીથી બચવાની રશિયાને ચેતવણી આપવા માટે તેઓ ભેદી આ પ્રવાસે ગયા....

ઇ-પેપરના નવા શુલ્ક