• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

આજથી દુબઇમાં ટી-20 મહિલા એશિયા કપનો પ્રારંભ

ભારતીય ટીમ ચોથીવાર વિજેતા બનવાની પ્રબળ દાવેદાર : આઠ ટીમ વચ્ચે 15 મૅચની ટક્કર થશે

દુબઇ, તા.27: મહિલા એશિયા કપ-2026 ટી-20 ટૂર્નામેન્ટનો શુક્રવારથી દુબઇમાં પ્રારંભ થશે. જેમાં ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ટીમ પાછલા સંસ્કરણની હારને ભુલીને આ વખતે એશિયા કપ કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ વખતે મહિલા એશિયા કપમાં 8 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, હોંગકોંગ અને....

ઇ-પેપરના નવા શુલ્ક