સંગ્રહાખોરી રોકવા, દરેક ગ્રાહકને મળે તે માટે સરકાર દ્વારા લેવાયો ફેંસલો
નવી દિલ્હી, તા. 27 : તહેવારી દિવસો પહેલાં જ ખાંડનો જથ્થો ઘટવા સાથે ભાવ વધવાનાં
કારણે સરકાર હવે જાગી છે અને બ્લિંકિટ, સ્વીગી, ઝેપ્ટો જેવી ઓનલાઇન એપ્સ પરથી હવે પાંચ
કિલો કરતાં વધુ ખાંડ ખરીદી નહીં શકાય, તેવો ફેંસલો કરાયો છે. દેશના ગ્રાહક બાબતોના
વિભાગે જણાવ્યું હતું કે, 26 જુલાઇના 48 રૂપિયા સામે 26 ઓગસ્ટના....