• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

સોનલની લડાયક સદીથી બીજી ટેસ્ટ મૅચ ડ્રૉ કરતું શ્રીલંકા

આખરી દિવસે 82.4 અૉવરમાં ભારતીય ટીમને ફક્ત ત્રણ વિકેટ જ મળી

કોલંબો તા.27: પ્રતિભાશાળી યુવા ડાબોડી મીડલ ઓર્ડર બેટર સોનલ દિનુશાની લડાયક અને અણનમ સદીના સાથમાં પૂંછડિયા ખેલાડીઓના પુરૂષાર્થથી શ્રીલંકાએ ભારત સામેનો બીજો ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી છે. આથી ટીમ ઇન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0ના વિજયથી સંતોષ માનવો પડયો છે. સોનલ દિનૂશાએ શ્રેણીની ત્રીજી....

ઇ-પેપરના નવા શુલ્ક