યજમાન ઉઝબેકિસ્તાને ગોલ્ડ જીત્યો, મહિલા કૅટેગરીમાં ચીન સુવર્ણ વિજેતા
સમરકંદ, તા.27 : ચેસ
ઓલિમ્પિયાડના 11મા અને અંતિમ રાઉન્ડમાં હંગેરી સામે 2.0-2.0ના રોમાંચક ડ્રો સાથે ભારતનું
ટાઇટલ બચાવવાનું સપનું રોળાયું હતું. જોકે, ટાઇબ્રેકની ભારે રસાકસી બાદ ભારતીય ટીમે
સિલ્વર મેડલ પોતાનાં નામે કરવામાં સફળતા મેળવી હતી. આ પરિણામ સાથે જ યજમાન ટીમ ઉઝબેકિસ્તાન
સુવર્ણ ચંદ્રક વિજેતા બની....