નાગપુર, તા. 27 (પીટીઆઈ) : વિરોધ પક્ષોના મતચોરીના આક્ષેપોને રદિયો આપીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે, કૅંગ્રેસના નેતા ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા ઉપર લોકોનો વિશ્વાસ નબળો પાડીને `અરાજકતા અને અધાધૂંધી'નાં બીજ વાવી રહ્યા છે. મુખ્ય પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણીપંચમાં મતભેદો હોવાના અહેવાલ પાયાવિહોણા....