• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

અય્યર, અર્શદીપ, દુબે સહિતના ખેલાડીઓએ નેટમાં ટીમ ઈન્ડિયાએ પરસેવો પાડયો

આઇચી-નાગોયા, તા.27 : એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સોમવારે અફઘાનિસ્તાન સામે મેચ રમી અભિયાનની શરૂઆત કરશે. સવારે 10 કલાકે મેચ શરૂ થશે. આ મેચના એક દિવસ અગાઉ, રવિવારે ટીમ ઈન્ડિયાએ મેદાન પર સઘન પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડયો હતો અને અંતિમ રણનીતિને આખરી ઓપ આપ્યો...