મુંબઈ, તા. 27 : શ્રી પ્રગટ પ્રભાવિ શ્રી ચંદ્રપ્રભસ્વામી જૈન દેરાસરજી, પ્રાર્થના સમાજ, મુંબઈ ખાતે અધ્યાત્મ, ભક્તિ અને મંત્રસાધનાના પાવન સંગમરૂપે 1,08,00,000 (એક કરોડ આઠ લાખ) શ્રી નવકાર મહામંત્ર સમૂહ જાપની ભવ્ય પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી નવકાર મહામંત્ર ગુણગાન, અનુષ્ઠાન પૂર્ણાહુતિ તથા ભાવભર્યો બહુમાન સમારોહ યોજાયો હતો. આ પાવન પ્રસંગે સંયમ સમ્રાટ તથા પ્રસિદ્ધ પ્રવચનકાર.....