• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 8 વિકેટે આસાન વિજય, કોહલી-ગિલની સદી

`ચાઇનામેન' કુલદીપ યાદવની 4 વિકેટ : 295 રનના જવાબમાં 41.4 અૉવરમાં જ 2 વિકેટ ગુમાવી જીત મેળવી

તિરુવનંતપુરમ, તા.27 : તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે પરાજય આપ્યો છે. પ્રથમ બાટિંગ કરતા કેરેબિયન ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 295 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે શાનદાર બાટિંગનું પ્રદર્શન કરતા માત્ર 41.4 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને (300/2) લક્ષ્યાંક આસાનીથી પાર કરી....