• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ટકાઉ વિકાસ માટે મહારાષ્ટ્ર બામ્બુ આધારિત અર્થતંત્ર ઊભું કરે : રાજ્યપાલ

મુંબઈ, તા. 27 (પીટીઆઈ): ટકાઉ વિકાસ, ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકા ઊભી કરવા અને પ્લાસ્ટિકને બદલે `હરિયાળો' વિકલ્પ સ્વીકારીને બામ્બુ આધારિત અર્થતંત્ર ઊભું કરવાની હાકલ મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ કરી છે. રાજ્યપાલે `બામ્બુ ઈકોનોમી ઍન્ડ સસ્ટેનેબિલિટી' સમિટને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મારા વતનના રાજ્ય ત્રિપુરાના મોડેલને મહારાષ્ટ્રએ અપનાવવું....