• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

રાહુલ ગાંધીનું મગજ ચોરાઈ ગયું છે

ચૂંટણીપંચ પર પ્રહારો સામે ભાજપે મેદાનમાં ઉતારેલા 12 મુખ્ય પ્રધાનના વિપક્ષો પર પલટવાર

નવી દિલ્હી, તા. 27: ચૂંટણીપંચમાં મતભેદના અહેવાલ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના પ્રહારો વચ્ચે ભાજપે પોતાના 12 મુખ્યમંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. કેસરિયા પક્ષના બાર મુખ્ય પ્રધાનોએ રવિવારે પત્રકાર પરિષદને સંબોધતાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના આ નેતાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષો હાર પછી નિષ્ફળતા છૂપાવવા માટે ખોટા આરોપો મૂકી....