• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ગણેશોત્સવમાં પહેલીવાર વિવિધ સંપ્રદાયોના ધર્મગુરુઓનો હિન્દુ એકતાનો સંદેશ

મુંબઈ, તા. 27 : મુંબઈમાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન ગણેશભક્તોના સ્વાગત માટે શિવસેના નેતા તથા પૂર્વ ઉપમહાપોર બાબુભાઈ ભવાનજીએ બનાવેલો ગણપતિ પંડાલ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો. અહીં તમામ સંપ્રદાયોના ધર્મગુરુઓ એકસાથે તેમના મંચ પર આવ્યા. ગણેશભક્તોનું સ્વાગત કર્યું અને `આપણે સૌ એક છીએ' એવો સંદેશ આપ્યો. ગણપતિ મંચ પરથી `છોડો કલ કી બાતેં,...