શિક્ષા સુધાર અને મૂલ્યાંકન પ્રથાના વિરોધમાં ઉગ્ર આંદોલન
ઈસ્લામાબાદ, તા.
6 : નેપાળ બાદ હવે પાકિસ્તાનની નવી પેઢી એટલે કે જેન-ઝીમાં પોતાની જ સરકાર સામે આક્રોશ
વધી રહ્યો છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં છેલ્લા કેટલાય સમયથી હિંસક
દેખાવો ચાલી રહ્યા છે અને વિરોધની આગ ભભૂકી રહી છે. હવે નવેસરથી શરૂ થયેલા ઉગ્રદેખાવોની
આગેવાની જેન-ઝી કરી…..