પશ્ચિમ બંગાળમાં 23 અને 29મી એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન
ચોથી મેનાં રોજ
પરિણામ
આસામ, કેરળ પુડ્ડુચેરીમાં
9, તામિલનાડુમાં 23 એપ્રિલે મતદાન
નવી દિલ્હી, તા.
15 : પશ્ચિમ બંગાળથી લઈને આસામ સુધી ચાર રાજ્ય અને એક કેન્દ્રીય પ્રદેશમાં યોજાનારી
વિધાનસભાની ચૂંટણીનાં કાર્યક્રમનું આજે ચૂંટણીપંચે એલાન કરી દીધું હતું. આ કાર્યક્રમ
મુજબ આસામ, કેરળ અને પુડ્ડુચેરીમાં 9મી એપ્રિલે મતદાન યોજાશે. તામિલનાડુમાં 23મી એપ્રિલે
મતદાન….