પુણે, તા. 15 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે કૉંગ્રેસ લોકોમાં ડર ફેલાવે છે. આમ છતાં લોકોએ એલપીજી માટે લાઇન લગાવવાની જરૂર નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથે યુદ્ધને કારણે દેશમાં એલપીજીની….