• મંગળવાર, 17 માર્ચ, 2026

મહારાષ્ટ્રમાં ટુ-વ્હીલરમાં ધરખમ વધારો

પાંચ વર્ષમાં લોકોએ 47 લાખ ટુ-વ્હીલર ખરીદ્યાં

મુંબઈ, તા. 15 : પાર્કિંગ અને ટ્રાફિકજામની સમસ્યાને કારણે  સામાન્યજનો હવે ટુ-વ્હીલર તરફ વળી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં 47 લાખ કરતાં વધુ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. અૉફિસથી ઘર, સ્કૂલ-કૉલેજ, બાળકોને સ્કૂલમાં મૂકવા-લેવા સહિત ઘરનાં નાના-મોટા રોજિંદા કામ કરવા માટે ટુ-વ્હીલર પ્રવાસને પ્રાથમિકતા આપવામાં આવે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ