• મંગળવાર, 17 માર્ચ, 2026

વિમાન પહેલાંથી ખરાબ હતું : અમદાવાદ દુર્ઘટના અંગે અમેરિકી એજન્સીનો દાવો

બોઈંગ વિમાન અંગે કહ્યું, વારંવાર ઈલેકિટ્રક ખામીઓ સામે આવતી હતી, દસ્તાવેજો છુપાવાયા

નવી દિલ્હી, તા. 15 : અમેરિકાના એક હવાઈ સુરક્ષા સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત ઘણા જરૂરી દસ્તાવેજોને તપાસ માટે અધિકારીઓને સોંપવામાં આવ્યા નથી. તેવામા તપાસ ઉપર સવાલ ઉભો થાય છે. તપાસકર્તાઓને મોકલેલા ઈમેઈલમાં એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના કારોબારી ડાયરેક્ટર….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ