બેંકોક, તા. 13 : થાઇલેન્ડની રાજધાની બેંકોકના બહારના ભાગમાં આવેલા એક પબમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેમાં 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણાને ઈજા પહોંચી હતી. ઘટના નજરે જોનારા લોકો અનુસાર શરૂઆતમાં સ્ટેજ પાસે સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળ્યો હતો અને લાઇટ બંધ થઈ હતી. બાદમાં જોરદાર ધડાકો થયો....