• રવિવાર, 26 જુલાઈ, 2026

જૂન મહિનામાં રિટેલ ફુગાવો ઊછળીને 4.38 ટકા થયો

આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાથી મોંઘવારી આરબીઆઈની મર્યાદાને પાર કરી ગઈ 

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : દેશમાં જૂન મહિનામાં છૂટક ભાવવધારાનો દર (રિટેલ ફુગાવો) વધીને 4.38 ટકા પર પહોંચ્યો છે. સતત સત્તર મહિનાથી આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંકની નીચે રહેલો ભાવવધારાનો દર હવે ફરીથી આ મર્યાદાને વટાવી ગયો છે. ગત વર્ષે સમાનગાળામાં રિટેલ ફુગાવો 3.93 ટકા નોંધાયો હતો. માસિક ધોરણે.....