• રવિવાર, 26 જુલાઈ, 2026

જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ : સુપ્રીમ કોર્ટનો પ્રસ્તાવ હિન્દુ-મુસ્લિમને નામંજૂર !

બન્ને પક્ષે કહ્યું, તમામ મામલાનો ઉકેલ અદાલતમાં કાનૂની આધારે જ થવો જોઈએ

નવી દિલ્હી, તા. 13 : વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ ભૂમિ વિવાદ અને ઉત્તરપ્રદેશના સંભલ જામા મસ્જિદ વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતીથી વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ થવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. બંને પક્ષનું કહેવું છે કે,....