• રવિવાર, 26 જુલાઈ, 2026

હોર્મુઝને કમાણીનો માર્ગ બનાવવા માગે છે ટ્રમ્પ !

ઈરાન પાસેથી આંચકીને હોર્મુઝ ઉપર અમેરિકા કરશે નિયંત્રણ

દુનિયાએ આના બદલામાં નાણાં ચૂકવવા પડશે 

નવીદિલ્હી, તા.13: અમેરિકા અને ઈરાનનું યુદ્ધ હવે ખતરનાક વળાંકે આવી ગયું છે. ઈરાને અમેરિકાનાં 140 ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ આજે અમેરિકાએ વહેલી સવારે ઈરાન ઉપર હુમલાની નવી લહેર શરૂ કરી દીધી હતી. સામા છેડે ઈરાને પણ બહેરીન, કુવૈત, ઓમાન અને જોર્ડનમાં અમેરિકાનાં સૈન્ય મથકોનો કચ્ચરઘાણ કાઢી.....