• રવિવાર, 26 જુલાઈ, 2026

રામમંદિર ટ્રસ્ટને એક સપ્તાહમાં જવાબ આપવો પડશે

દાનચોરી મામલે ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ

અયોધ્યા, તા. 13 : રામમંદિરમાં દાનની ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે અને એક અઠવાડિયામાં આખા મામલાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે હાલ તપાસ ચાલી રહી છે. આ સાથે જ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકાર....