ટ્રમ્પે ફરીથી હોર્મુઝ ઉપર અમેરિકાનાં નિયંત્રણનો દાવો કર્યો : ઈરાને કહ્યું, પહેલા તમારી સુરક્ષાની ચિંતા કરો
નવીદિલ્હી, તા.16: અમેરિકા
અને ઈરાનનાં ઘર્ષણ મધ્યે આખી દુનિયામાં ઊર્જા સંકટ સર્જાવા માટે નિમિત્ત બનેલા હોર્મુઝ
જળમાર્ગનાં બન્ને કિનારે આવેલા ઈરાન અને ઓમાન વચ્ચે એક નવી સમજૂતી થઈ છે. આ સમજૂતીની
સત્તાવાર વિગતો હજી સુધી બહાર આવી નથી પણ હવે બન્ને દેશ મળીને આ જળમાર્ગનો ઉપયોગ કરવા
માટે.....