હિંદી અને મરાઠી સિનેમાના પ્રખ્યાત દંપતી સચિન અને સુપ્રિયા પિલગાંવકરની દીકરી શ્રિયા પિલગાંવકર પણ તેનાં માતા-પિતાની જેમ અભિનય ક્ષેત્રે આગળ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઈવ પર સ્ટ્રીમ થયેલી સિરીઝ ધ બ્રોકન ન્યૂઝમાં તે પત્રકાર રાધા ભાર્ગવનું પાત્ર ભજવી રહી છે તેને કારણે છાશવારે...