ભારતીય સિનેમાના ફિલ્મકાર પ્રિયદર્શન અને અક્ષય કુમાર 14 વર્ષ બાદ ફરી એકવાર સાથે કામ કરવાના છે. નોંધનીય છે કે અક્ષય અને પ્રિયદર્શનની જોડીએ અગાઉ `હેરાફેરી' અને `ભૂલભૂલૈયા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને હવે એકતા કપૂરના બેનર હેઠળ બની રહેલી હૉરર કોમેડી ફિલ્મમાં આ જોડી ફરી....