ક્રાઈમ ડ્રામા ડબ્બા કાર્ટેલનું ટીઝર રજૂ થયું છે, જેમાં મહિલાઓ દ્વારા સંચાલિત ડ્રગ્સ સ્કૅન્ડલની વાર્તા છે. નેટફ્લિક્સ પર 28મી ફેબ્રુઆરીએ રજૂ થનારી આ વેબ સિરીઝ નાર્કોસ ઍન્ડ નાર્કોસ : મેક્સિકો પર આધારિત છે. ડબ્બા કાર્ટેલની ખાસિયત એ છે કે આમાં પાંચ અભિનેત્રીઓ છે, જે ડ્રગ્સનો કારોબાર ચલાવે….