હાલમાં ઓટીટી પર સત્ય ઘટના પર આધારિત કન્ટેન્ટ દેખાડવામાં આવે છે. આ કડીમાં આગળ વધતાં હવે 1978ના રંગી બિલા કેસ પરથી વેબ સીરિઝ બનાવવામાં આવી છે. બે બાળકોનું અપહરણ અને તેમની હત્યાના કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ સીરિઝમાં અભિનેતા અલી ફઝલ અને સોનાલી બેન્દ્રે મુખ્ય....