• ગુરુવાર, 05 જૂન, 2025

આઈપીએલની ફાઈનલમાં ‘વૉર-2’નું ટીઝર લૉન્ચ થશે

અયાન મુખરજી દિગ્દર્શિત વૉર-2નું ટીઝર આઈપીએલની ફાઈનલમાં લૉન્ચ થશે. રિતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનિત આ ફિલ્મ 14મી અૉગસ્ટે રજૂ થવાની છે. વૉર-2 યશ રાજ બેનરની સૌથી ખર્ચાળ ફિલ્મ હોવાનું કહેવાય છે. તેનું બજેટ રૂા. 400 કરોડથી અધિક છે. આથી તેનું પ્રમોશન.....